ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટર અમારી ટીમ દ્વારા ડિઝાઇન અને ડેવલપ કરાયેલી ઇનોવેટિવ ઓર્ગેનિક પ્રોડક્ટ છે. તેણે ઇથેનોલ ડિસ્ટિલરીમાંથી નીકળતા ગંદા પાણી/સ્પેન્ટ વોશ ટ્રીટમેન્ટના ક્ષેત્રમાં ધરખમ પરિવર્તન લાવ્યું છે. અમારું વિઝન સ્પેન્ટ વોશને ઓર્ગેનિક ખાતરમાં ફેરવવા માટે એક અસાધારણ ઉકેલ આપવાનું અને પ્રકૃતિ માતાને પર્યાવરણીય જોખમોથી મુક્ત કરાવવાનું છે. ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટરની, મદદથી સુગર મિલ માલીકો ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ પ્રોસેસ હાંસલ કરી શકે છે, તેમનું ઉત્પાદન વધારી શકે છે અને વધારાની આવક ઉભી કરી શકે છે.
ગજાલીલાઇફસાયન્સ LLPએ પોતાની ઇનોવેટિવ, ટેસ્ટેડ, પર્યાવરણ ફ્રેન્ડલી અને સૌથી વાજબી આર્ગેનિક પ્રોડક્ટ,ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટર મારફતે આ સ્પેન્ટ વોશને ખેડૂત ઉપયોગી ઓર્ગેનિક ખાતરમાં ફેરવવા માટે એક પ્રોસેસ ડેવલપ કરી છે. ગ્રાન્ડહાર્વેસ્ટ એક મહાન ઓર્ગેનિક પ્રોડક્ટ છે. તેને ખાસ કરીને એવા ઉદ્દેશ માટે બનાવવામાં આવી છે, જે હાનિકારક ગંદા પાણીને સંતુલિત કરે છે, તેમજ ઓર્ગેનિક લિક્વિડ ફર્ટિલાઇઝરની પ્રવૃત્તિઓની શરૂઆત કરાવવા તેમજ તેમને સમૃદ્ધ કરવા માટે એક ઉદ્દિપક તરીકે કામ કરે છે.
ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટરવર્ષોના સંશોધન અને ફીલ્ડ ટેસ્ટિંગ બાદ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલી પ્રોડક્ટ છે અને તે કોઇ પણ પ્રકારના વધારાના કેમિકલ્સ વગરની 100 ટકા ઓર્ગેનિક પ્રોડક્ટ છે. તેને એવા ચોક્કસ પ્રકારના વિવિધ છોડના ભાગ અને પાંદડામાંથી બનાવવામાં આવી છે જે જંગલમાં કુદરતી રીતે ઉગે છે. વધેલા કાચા શાકભાજી, ફળો અને કુદરતી ક્ષારમાંથી પણ આ પ્રોડક્ટ બનાવાઇ છે.
ઓર્ગેનિક લિક્વિડ ફર્ટિલાઇઝર મેળવવા માટે ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટરનો સ્વતંત્ર રીતે અથવા લિક્વિડ સ્પેન્ટ વોશ અને પાવડર સ્પેન્ટ વોશ સાથે ભેળવીને ઉપયોગ કરી શકાય છે. તમામ 3 ઘટકોની ભૂમિકા સમાન પ્રકારે મહત્વની હોવા છતાં ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટર એક મુખ્ય ઘટક છે અને સામાન્ય રીતે અન્ય બે ઘટકોની પ્રવૃત્તિઓને પ્રેરિત અને સમૃદ્ધ કરવા માટે એક ઉદ્વિપક તરીકે, અને ખાસ કરીને બાયો ઓર્ગેનિક લિક્વિડ ફર્ટિલાઇઝર તરીકે કામ કરે છે.
ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટરના ઘટકો
ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટર એવા વિવિધ પ્રકારના ચોક્કસ છોડના વિવિધ ભાગ અને પાંદડામાંથી બનાવવામાં આવે છે મોટા ભાગે જંગલમાં કુદરતી રીતે ઉગે છે.
ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટર વધેલા કાચા શાકભાજી ફળો તેમજ કુદરતી ક્ષારોમાંથી પણ બને છે.
એક શ્રેષ્ઠ ઓર્ગેનિક પ્રોડક્ટ
ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટર વર્ષોના અભ્યાસો અને ફીલ્ડ ટ્રાયલ બાદ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલું છે.
ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટરનો ઉપયોગ સ્પેન્ડ વોશને ઓર્ગેનિક ખેતી માટે બાયો-ઓર્ગેનિક લિક્વિડ ફર્ટિલાઇઝરમાં રૂપાંતર કરવા માટે થાય છે.
ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટર એ બાયો ઓર્ગેનિક લિક્વિડ ફર્ટિલાઇઝરમાં મુખ્ય ઘટક અને ઉદ્વિપક છે.
100% ઓર્ગેનિક પ્રોડક્ટ
ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટર કોઇ પણ પ્રકારના કેમિકલ વગરનું સંપૂર્ણ ઓર્ગેનિક મટિરીયલ છે.
ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટર એવો કોઇ પણ પદાર્થ ધરાવતું નથી કે જેને ઓક્યુપેશનલ એક્સપોઝરની લિમિટ વેલ્યૂસ માટે નિયંત્રિત કરવાની જરૂર પડે.
ગ્રાન્ડ હાર્વેસ્ટ એક્ટિવેટરના ઉપયોગો
ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટર પાકની ઉપજમાં હેવી મેટલ સામગ્રી અને જંતુનાશક અવશેષોને નોંધપાત્ર રીતે ઘટાડવા માટે બાયો-ઓર્ગેનિક લિક્વિડ ફર્ટિલાઇઝરને ઉત્તેજિત કરે છે.
અભ્યાસો દર્શાવે છે કે, સ્પેન્ટ વોશનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ખાતર તેમજ ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટરનો ઉપયોગ કર્યા બાદ પાકમાં ઝેરી તત્વો અને હેવી મેટલ્સમાં ઘટાડો જોવા મળ્યો છે.
અભ્યાસમાં પાકમાં જંતુનાશક દવાઓનું પ્રમાણ ઘટ્યું હોવાનું પણ જોવા મળ્યું છે. પાકના લેબોરેટરીમાં કરેલા ટેસ્ટમાં 127 જંતુનાશક અવક્ષેપોની ગેરહાજરીની પુષ્ટિ થઇ છે.
ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટર
અમારી નવીન, પરીક્ષણ કરેલી, પર્યાવરણને અનુકૂળ અને આર્થિક રીતે સૌથી વધુ વાજબી ઓર્ગેનિક પ્રોડક્ટ, ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટર, સ્પેન્ટ વોશને ખેડૂત અનુકૂળ ઓર્ગેનિક ખાતરમાં ફેરવે છે.
પર્યાવરણીય સંકટ ઉકેલે છે
ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટર ડિસ્ટિલરી સ્પેન્ટ વોશને ઓર્ગેનિક ખાતરમાં રૂપાંતરિત કરી શકે છે, આમ તે પર્યાવરણના જોખમને અટકાવે છે.
નિકાલ માટેની જગ્યામાં ઘટાડો
ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટર ડિસ્ટિલરી સ્પેન્ટ વોશના નિકાલ માટેની જગ્યા ઘટાડે છે.
એફ્લુએન્ટ ટ્રીટમેન્ટના ખર્ચમાં ઘટાડો
ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટર ડિસ્ટિલરી સ્પેન્ટ વોશના એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ ખર્ચને ઘટાડે છે.
નિયમનકારી નીતિઓનું પાલન કરવામાં સહાય કરે છે
ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટર ડિસ્ટિલરી ફ્લુઅન્ટને કાર્બનિક ખાતરમાં રૂપાંતરિત કરીને નિયમનકારી નીતિઓનું પાલન કરવામાં મદદ કરે છે.
વધારાની આવક ઉભી કરો
ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટર ડિસ્ટિલરીઝને વધારાની આવક ઉભી કરવામાં મદદ કરે છે.
સ્ટાર્ટ-અપ અને રોજગાર
ગ્રાન્ડહાર્વેસ્ટ એક્ટિવેટર નવા સ્ટાર્ટ-અપ્સને મદદ કરે છે અને વધારાની રોજગારીનું સર્જન કરે છે.
અમારી સિદ્ધિઓ
મુલાકાતીની સંખ્યા:
અમારો સંપર્ક કરો
A- 1808, કૈલાસ બિઝનેસ પાર્ક,
LBS માર્ગ પાસે, પાર્કસાઇટ,
વિક્રોલી વેસ્ટ,
મુંબઇ- 400079, ભારત.
કોપીરાઈટ © 2021 ગજાલી ગ્રુપ | સર્વાધિકાર સુરક્ષિત | કૉપ્રોમ્પટ દ્વારા સંચાલિત